શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...
Marriage Bureau:
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન સંચાલિત મેરેજ બ્યુરોની સ્થાપના એપ્રિલ ૨૦૧૨ માં શ્રી જયેશભાઈ કારીયા ના માર્ગદર્શન થી કરવામાં આવી. શ્રી જયેશભાઈ કારીયાની આગેવાની હેઠળ પાંચ સભ્યોની મેરેજ બ્યુરો કમિટી ની રચના કરવામાં આવી. આ કમિટીના સભ્યો દર રવિવારે સાંજે ૪ થી ૬ અમૃતવાડીએ ભેગા માળે છે. ગુજરાતભરમાંથી આવેલા Bio Data નો કોમ્પ્યુટરમાં Data base બનાવેલ છે. યુવક-યુવતીઓના બાયોડેટા ને Match-Making કરીને જે , તે પાર્ટીને ફોન થી માહિતી આપીએ છીએ. અમૃતવાડી પર આવેલ વાલીઓને પણ બાયોડેટા ની ફાઈલ બતાવીએ છીએ. જેની મદદથી અનુકુળ પસંદગી કરીને એક-બીજાનો સંપર્ક કરી શકે. બાયોડેટા આપવા માટે રૂબરૂ આવવું ન પડે અને ભારતભર માંથી બાયોડેટા મોકલી શકાય તે માટે Google Drive માં Google Form બનાવેલ છે. Google Link ની મદદ થી Google Form, Internet ઉપર ખોલી શકાય છે. Google Form Google નાં ગુજરાતી Fonts, અથવા English Fonts નો ઉપયોગ કરીને ભરી શકાય છે.


Link for Biodata Google From
http://docs.google.com/forms/d/1U83qky76S0YIjoGhpXtspmn8JvSGE4_O4sATB0QOeQQ/viewform
                                                                Marriage Bureau Committee:

                                                                                                           (૧) શ્રી જયેશભાઈ કારીયા (૯૮૨૪૬૬૪૦૦૧)

                                                                                                           (૨) શ્રી પ્રકાશભાઈ મીરાણી (૯૪૨૮૪ ૯૧૨૭૯)

                                                                                                           (૩) શ્રી નરેન્દ્રભાઈ માણેક (૯૪૨૬૭ ૩૮૨૬૪)

                                                                                                           (૪) શ્રી નવલભાઈ સાદરાણી (૯૮૨૫૨૮૨૬૫૫)

                                                                                                           (૫) શ્રીમતી ડિમ્પલબેન રાયકુંડલીયા (૯૯૦૯૪ ૬૦૩૮૬)

ઉપરોક્ત મેરેજ બ્યુરો કમિટી એ, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજનના સહયોગ થી અપરણિત ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ યુવક/યુવતી ઓ નાં પરિચય સમારોહનું આયોજન તા. ૯/૬/૨૦૧૩ ને રવિવારે અમૃતવાડી ખાતે કરેલ હતું. તે વખતની મહાજન ની ટીમ શ્રી ધીરુભાઈ સાદરાણી-પ્રમુખ, શ્રી જયેશભાઈ કારીયા-ઉપપ્રમુખ, શ્રી અતુલભાઈ પાવાગઢી-મંત્રી, શ્રી હસમુખભાઈ કારીયા, શ્રી રાજેશ કારીયા, શ્રી કાન્તીભાઈ સાદરાણી, શ્રી જીતુભાઈ તન્ના તેમજ અન્ય જ્ઞાતિ આગેવાનોએ સમારંભને સફળ બનાવવા ખુબ જ જહેમત લીધેલી.

Email ID : sslmmarriagebureau2012@gmail.com
                Home                Amrutvadi               Activities               Mahila Mandal               Yuva Sangathan               Mrriage Beuro               Contact Us