શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...

VISION

To provide services for Economically and Educationally upliftment of community people. To provide services to the human beings, irrespective of cast, at the time of Natural disaster or National emergency.

વિઝન

લોહાણા જ્ઞાતિજનોના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિ દ્વારા લોહાણા જ્ઞાતિ ની સેવા કરવી. કુદરતી આપતિના અને રાષ્ટ્રીય કટોકટી ના સમયે જ્ઞાતિના ભેદભાવ વિના જનકલ્યાણ અર્થે સમાજની સેવા કરવી.

Mission

To apply a system for strengthening the community spirit, mutual brotherhood and to provide platform for overall development of the community people. To create mutual awareness and thought process among community people.

મિશન

લોહાણા જ્ઞાતિબંધુઓ વચ્ચે પરસ્પર ભાતૃભાવ કેળવવો. જ્ઞાતિજનોના વિકાસ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું. લોહાણા જ્ઞાતિબંધુઓમાં એકબીજાના પરિચય અને વિચાર વિનિમય દ્વારા નૈતિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવાનો પ્રયત્ન કરવો.     
                Home                Amrutvadi               Activities               Mahila Mandal               Yuva Sangathan               Mrriage Beuro               Contact Us