શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...
અમૃતવાડી મેનેજમેન્ટ
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજનના ૧૭ આજીવન ટ્રસ્ટીઓ અને ૪ કો-ઓપ્ટ ટ્રસ્ટીઓની એક મેનેજીંગ કમિટી બનાવવામાં આવેલી છે. આ મેનેજીંગ કમિટીમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, અને મંત્રીની ત્રણ વર્ષ માટે પસંદગી કરવામાં આવે છે. ચાર કો-ઓપ્ટ ટ્રસ્ટીઓ ની મુદ્ત પણ ત્રણ વર્ષની હોય છે. દર ત્રણ વર્ષે આ કો-ઓપ્ટ સભ્યો બદલાય છે. નવી મેનેજીંગ કમિટીમાંથી બીજા ત્રણ વર્ષ માટે પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની પસંદગી કરવામાં આવે છે. વાડીમાં અન્ય સ્ટાફમાં મેનેજર, ચોકીદાર, સફાઈ કામદાર વગેરે કર્મચારીઓની નિમણુંક કરેલી છે. જે દરરોજનો વહીવટ સંભાળે છે.
                Home                Amrutvadi               Activities               Mahila Mandal               Yuva Sangathan               Mrriage Beuro               Contact Us